ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/મેળો: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''મેળો'''}} ---- {{Poem2Open}} અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''મેળો'''}}
{{SetTitle}}
----
{{Heading|મેળો | દિગીશ મહેતા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વધારે, કેમ કે કારતકમાં મેળો આવે. એમ તો ઠેઠ અગિયારસ-બારસથી મેળાનાં મંડાણ થઈ જાય. કારતકી પૂનમ એટલે જ સાચી દિવાળી કહો ને. ત્યાં સુધી ન ખૂલે બાપુજીની બ્રીફ કે ન ખૂલે એ ખીંટીએ લટકતું, હવે જરા રજભર્યું — તેની આછી ફિલ્મમઢ્યું મારું પેલું દફતર. ચામડાનું, રૂપેરી રંગની કડી ભરાવીએ એટલે, બંધ થઈ જાય તેવું ઢાંકણવાળું, એ દફતર મામાએ અપાવેલું. ખભે ટીંગાવવાનું તને બદલે ખીંટીએ, બારી પાસેની, ત્યાં ઝૂલતું રહે. પવન આવે એટલે સહેજ હાલે, એટલું જ. પણ મેળો પૂરો ન થઈ જાય, ત્યાં સુધી એ ત્યાંથી ન ખસે.