ગુજરાતી નિબંધ-સંપદા/નરેશ શુક્લ/ડુંગરદેવની જાત્રા: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ડુંગરદેવની જાત્રા'''}} ---- {{Poem2Open}} આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ડુંગરદેવની જાત્રા'''}}
{{SetTitle}}
----
{{Heading|ડુંગરદેવની જાત્રા | નરેશ શુક્લ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આહવાથી આશરે ૩૦ કિ.મી. દૂર સુબીર આવેલું છે. ત્યાંથી ૧૨ કિ.મી. અંદરની તરફ કનસર્યા ગઢ નામનું સ્થળ છે. દર કાર્તિકી પૂર્ણિમાએ કે પછીના અજવાળિયામાં એટલે કે માગસર સુદ ચૌદશ કે પૂનમની રાત્રિએ આ સ્થળે ઊજવાતો લોકોત્સવ – ડુંગરદેવની પૂજા – અહીંના આદિવાસીઓનો બહુ મહત્ત્વનો તહેવાર છે. ડાંગમાં આવાં કુલ ચાર વધારે મહત્ત્વ ધરાવતાં સ્થળ છે: કનસર્યા ગઢ, સંધવડ ગઢ, કવાડિયા ગઢ અને નડધિયા ગઢ. આ ચારેય સ્થળોએ એક જ રાત્રે મોટા પ્રમાણમાં આદિવાસીઓની વિવિધ જાતિઓ ઊમટી પડે છે. એમના આરાધ્ય એવા પાંઢોરદેવી (મૂળમાં રાજમાતા નામે શિવપત્ની પાર્વતીજી)ની પૂજા માટે સૌ એકઠા થાય છે. કેટલાક એને ડુંગરદેવ પણ કહે છે. અમે કનસર્યા ગઢની મુલાકાત લઈ આવ્યાં. આ અનુભવ જીવનભર ચિત્તમાં જડાઈ જાય અને એનું વર્ણન ક્યારેય ન કરી શકાય એવો રહ્યો.