ગુજરાતી નિબંધ-સંપદા/પ્રવીણ દરજી/ઓરડો: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''ઓરડો'''}} ---- {{Poem2Open}} જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ઓરડો'''}}
{{SetTitle}}
----
{{Heading|પ્રવીણ દરજી | ઓરડો}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે પ્રકારની વાત કરવાનું મનમાં છે તે જોતાં ‘ખંડ’ શબ્દ કંઈક ભારે, વધુ પડતો શિષ્ટ ગણાઈ જવા સંભવ છે અને આમ પણ ‘ખંડ’ શબ્દને બરાબર રીતે ચરિતાર્થ કરી બતાવે એવો એનો અસબાબ પણ ક્યાં છે! હા, એને ‘ખંડ’ નહિ, આપણે ‘ઓરડો’ જ કહીશું. બાળપણમાં એને અમે ગામડામાં ‘ઓરડા’થી જ ઓળખતા… આજેય, આ ક્ષણે મારા માટે તો એ ‘ઓરડો’ જ છે, મારો ‘ઓરડો’! ખંડની અપેક્ષાનો ઠઠારો એમાં નથી એ હું જાણું છું, પણ મારા માટે તો એ ખુદ મોટો ઠઠારો–પટારો છે! અને એટલે તો મારે મન ‘વ્હાઇટ હાઉસ’ના કોઈ ઝાકમઝોળવાળા વિશાળ ખંડ કરતાંય એનું મહત્ત્વ અદકેરું રહ્યું છે. આ ‘ઓરડો’ મારી તો અનેક ખાટીમીઠી ક્ષણોનું તોરણ છે!