ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/સુરત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
છેલ્લે છેલ્લે એટલું ફૉમ છેઃ ખભે થેલો ને વાંકો વાંકો હું ઝાંપાથી નીકળી સીધો બહાર. મારી નજર ઈમુના બંગલાથી ફરી. પાછળ જઈ ફરી અમારા બંગલા પર ઠરીઃ બંગલાની પડખે લીમડા નીચે ઈંડાંનાં કાચલાં પડેલાં હતાં. ચત્તા એક કાચલામાં વરસાદનું પાણી ભરાયું હતું. એમાં એક પીલું ચાંચ બોળ્યા કરતું હતું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ભરત નાયક/આંબાવાડિયું|આંબાવાડિયું]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ/બાબુ વીજળી|બાબુ વીજળી]]
}}
18,450

edits