ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/પાંચ વરસાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 56: Line 56:
કોઈ નહીં હોય. રણમાં વરસતા વરસાદને કોઈ જોતું નથી. સીમા પારથી ચઢી આવેલો દાણચોર જેવો કચ્છનો વરસાદ રણમાં એકલો એકલો વરસતો હશે. વરસાદને પણ એકલતા સાલે એવાં સ્થળો એટલે રણ. મધદરિયો અને પહાડની ખીણો. ધોમધખતા ઉનાળામાં સળગતી રહેવા ટેવાયેલી રણની ધરતી અણધાર્યા વરસાદથી વિસ્મયમાં ડૂબી અવાચક થઈ ગઈ હશે. ક્યારેક જ દેખા દેતો વરસાદ અજાણ્યા મહેમાન જેવો લાગતો હશે. વરસાદ રણમાં તો થોડો થાક ખાવા માટે જ ઘડી બે ઘડી રોકાય છે. કોઈને ખબર પડતી નથી કે એ ત્યાં વરસ્યો છે. વંધ્યા જેવી ધરતી પર વરસી ટૂંકા ઘાસની વેદના આપી ગયેલો વરસાદ નઠારા પ્રેમીની જેમ જલદી પાછો આવતો નથી. રણની ધરતી ઝૂરતી રહે છે. વરસાદ રણને ઠારતો નથી, વધારે સળગાવે છે. એક નાનકડા ઝાપટાનું સુખ આખી જિંદગીની પીડા બની જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/નાનાકાકા|નાનાકાકા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/સત્તાવીસ ઘર અને હું|સત્તાવીસ ઘર અને હું]]
}}
18,450

edits