18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''વસન્તાવતાર'''}} ---- {{Poem2Open}} ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહાર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|વસન્તાવતાર | વિનોદિની નીલકંઠ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે! | ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે! | ||
Line 21: | Line 21: | ||
દર વર્ષે આવતી, છતાં નિત્ય નવીન, ચિરયૌવના, ઉલ્લાસવન્તી, રૂપ-રંગ અને સુગન્ધભરી મહારાણી વસન્ત! તમારા આગમનને લીધે સકલ જીવન્ત સૃષ્ટિના હૈયામાં કેવો ખળભળાટ મચી રહ્યો છે! માટે ધીરે-ધીરે! જરા ધીરે! આવડો તે શો ઉન્માદ? રંગ, રસ અને સુગન્ધની આટલી તે શી છાકમ-છોળ! | દર વર્ષે આવતી, છતાં નિત્ય નવીન, ચિરયૌવના, ઉલ્લાસવન્તી, રૂપ-રંગ અને સુગન્ધભરી મહારાણી વસન્ત! તમારા આગમનને લીધે સકલ જીવન્ત સૃષ્ટિના હૈયામાં કેવો ખળભળાટ મચી રહ્યો છે! માટે ધીરે-ધીરે! જરા ધીરે! આવડો તે શો ઉન્માદ? રંગ, રસ અને સુગન્ધની આટલી તે શી છાકમ-છોળ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/ચાલો મળવા જઈએ|ચાલો મળવા જઈએ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ઉમાશંકર જોશી/આંસુ અને કમળ|આંસુ અને કમળ]] | |||
}} |
edits