11,913
edits
No edit summary |
(correction proofreading and formatting) |
||
Line 2: | Line 2: | ||
<poem> | <poem> | ||
<big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big> | <big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big> | ||
<big>'''અદરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું જાય રે?)'''</big> | <big>'''(અદરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું જાય રે?)'''</big> | ||
● | ● | ||
Line 363: | Line 363: | ||
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું | સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું | ||
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર | ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર | ||
હવે આ નેત્રકટાક્ષ માત્રથી | હવે આ નેત્રકટાક્ષ માત્રથી | ||
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ? | મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ? | ||
Line 369: | Line 368: | ||
વટી ગયો કૈ જોજન | વટી ગયો કૈ જોજન | ||
રે કૈં જોજન | રે કૈં જોજન | ||
વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર | વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર | ||
ઠેરનો ઠેર | ઠેરનો ઠેર | ||
Line 379: | Line 379: | ||
આ વંચનાની શાળ પર | આ વંચનાની શાળ પર | ||
મારી જાતનું થેપાડું | મારી જાતનું થેપાડું | ||
ને હું કાલો ગચ્છતિ | ને હું કાલો ગચ્છતિ ધિમતામ્ની બૂમો પાડું | ||
કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે | કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે | ||
કે | કે | ||
Line 385: | Line 386: | ||
રસનિષ્પતિમાં | રસનિષ્પતિમાં | ||
બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે | બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે | ||
બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો | બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો | ||
કાલબૂત ઠોકાવું – | કાલબૂત ઠોકાવું – | ||
Line 391: | Line 393: | ||
પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ | પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ | ||
વળી આ શબ્દ જ ટૂંકો પડે | વળી આ શબ્દ જ ટૂંકો પડે | ||
ફરી આ શબ્દ જ ટૂંકો પડે | {{Gap|2em}}ફરી આ શબ્દ જ ટૂંકો પડે | ||
હજી આ શબ્દ જ ટૂંકો પડે | {{Gap|4em}}હજી આ શબ્દ જ ટૂંકો પડે | ||
કર્ણમૂલ | કર્ણમૂલ | ||
પકડીને કરું કબૂલ ભૂલ | પકડીને કરું કબૂલ ભૂલ | ||
કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે | કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે | ||
હમે જોડા કહાં ન પેહેરિયે | {{Gap}}હમે જોડા કહાં ન પેહેરિયે | ||
કહાં ન વજાડિયે કાંસીજોડાં | {{Gap}}કહાં ન વજાડિયે કાંસીજોડાં | ||
છતે ધણીએ રાંડી રાંડ્યની | {{Gap}}છતે ધણીએ રાંડી રાંડ્યની | ||
પેઠે કહાં ન દળિયે દળણાં | {{Gap}}પેઠે કહાં ન દળિયે દળણાં | ||
પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય | {{Gap}}પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય | ||
કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ | {{Gap}}કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ | ||
તો કહાં ન રચિયે | {{Gap}}તો કહાં ન રચિયે સદ્ગ્રંથ - | ||
માફ કરો, સાહિબ, માફ | માફ કરો, સાહિબ, માફ | ||
કોયલ કેર હગાર કવિતા | કોયલ કેર હગાર કવિતા | ||
કવિતા કેવળ છાણું | {{Gap|1em}}કવિતા કેવળ છાણું | ||
અમીં છાણના દેવ, દેવનું | અમીં છાણના દેવ, દેવનું | ||
મ્હોડું | {{Gap|1em}}મ્હોડું સે’જ કટાણું | ||
કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ | કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ | ||
અરે દર્પણમાં | અરે દર્પણમાં | ||
Line 416: | Line 419: | ||
નથી હું વૈવસ્વતનો બેટો | નથી હું વૈવસ્વતનો બેટો | ||
મું તો કબીરવડનો ટેટો | મું તો કબીરવડનો ટેટો | ||
મનમાં ઢાંકી મૂળ - | {{Gap|1em}}મનમાં ઢાંકી મૂળ - | ||
મૂળથી બેઠો તદ્દન છેટો | મૂળથી બેઠો તદ્દન છેટો | ||
કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું | કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું | ||
Line 424: | Line 427: | ||
મારો જીવ અબરખનો | મારો જીવ અબરખનો | ||
પણ મન અભરખનું | પણ મન અભરખનું | ||
---- | |||
શબ્દના અસિપત્રવનનો વટેમારગુ | શબ્દના અસિપત્રવનનો વટેમારગુ | ||
હું તો આમ અભરખાથી છવાયેલો | હું તો આમ અભરખાથી છવાયેલો | ||
Line 431: | Line 435: | ||
બિસ્મિલ બરછીથી | બિસ્મિલ બરછીથી | ||
બિસ્મિલ્લા | બિસ્મિલ્લા | ||
આકળવિકળ | આકળવિકળ | ||
આકળવિકળ | આકળવિકળ | ||
Line 438: | Line 443: | ||
સરી ગયાં તે સઘળાં માનસદ્વીપ | સરી ગયાં તે સઘળાં માનસદ્વીપ | ||
મારા આ પર્યટનના | મારા આ પર્યટનના | ||
કેટકેટલાં મરુમર્મસ્થળો lovely dark and deep- | કેટકેટલાં મરુમર્મસ્થળો lovely dark and deep - | ||
છતાં યે | છતાં યે | ||
શરીરની પ્રત્યેક | શરીરની પ્રત્યેક ધબકના લયખંડો | ||
માંસમજ્જાપેશીઓના મનોરથો | માંસમજ્જાપેશીઓના મનોરથો | ||
રૂંવાટીના સ્પર્શવ્યાપારો | |||
નાટારંગો મારી સમગ્ર કાયને | નાટારંગો મારી સમગ્ર કાયને | ||
ગૂંફનમાં ભીંસતી | ગૂંફનમાં ભીંસતી | ||
નાટિકાઓના | નાટિકાઓના | ||
-ક્યાં અમસ્થા ય સ્થાપી | - ક્યાં અમસ્થા ય સ્થાપી શકાયાં છે ? | ||
ઉથાપી | ઉથાપી શકાયાં છે ? | ||
સ્ટેથોસ્કોપ વડે જે સાંભળી | સ્ટેથોસ્કોપ વડે જે સાંભળી | ||
સર્વ ધડકનો તે વહી જતી પાછળ રમ્યઘોષા | {{Gap}}સર્વ ધડકનો તે વહી જતી પાછળ રમ્યઘોષા | ||
મારા ગતજન્મના હૃદયની | {{Gap}}મારા ગતજન્મના હૃદયની | ||
ઈન્જેકશનની સોય | ઈન્જેકશનની સોય | ||
જેને ભેદીને સ્પર્શશે | જેને ભેદીને સ્પર્શશે | ||
તે મારી ગતજન્મની ત્વચાનું પડ સાતમું | {{Gap}}તે મારી ગતજન્મની ત્વચાનું પડ સાતમું | ||
આ ઔષધની | આ ઔષધની | ||
કટુ ગુટિકા જેની પર પ્રસરશે | કટુ ગુટિકા જેની પર પ્રસરશે | ||
તે જિહ્વા | {{Gap}}તે જિહ્વા | ||
મારા ગતજન્મોની રુચિથી ઘડાયેલી | {{Gap}}મારા ગતજન્મોની રુચિથી ઘડાયેલી | ||
વર્જિત જે મારા | વર્જિત જે મારા રુચિસંવિત્માં | ||
તે સઘળું સર્જિત મારા વિગત થકી | તે સઘળું સર્જિત મારા વિગત થકી | ||
જેનો હું એકમાત્ર અબાધિત અધિકારી | જેનો હું | ||
એકમાત્ર અબાધિત અધિકારી | |||
મુરખજન જેનો મરમ નથી જાણતા | મુરખજન જેનો મરમ નથી જાણતા | ||
તે | તે તત્ક્ષણ ક્યાં છે ? | ||
-જે બની બુંદિયન નિતનિત બરસે | - જે બની બુંદિયન નિતનિત બરસે | ||
જીયરો તરસે | જીયરો તરસે | ||
દાદૂર મોર પપિહા બોલે બોલે ઝીણા મેહ | દાદૂર મોર પપિહા બોલે બોલે ઝીણા મેહ | ||
ટેંહૂક ટેંહૂક જીયરો બોલે બોલે ઝરમર વ્રેહ | ટેંહૂક ટેંહૂક જીયરો બોલે બોલે ઝરમર વ્રેહ | ||
રહીરહીને મૂંઝાય | {{Gap|4em}}રહીરહીને મૂંઝાય | ||
બિકલ મૂંઝાય | {{Gap|4em}}બિકલ મૂંઝાય | ||
અજહૂ ન આયે બલમ, બિફલ સબ ભયો સિંગારે | અજહૂ ન આયે બલમ, બિફલ સબ ભયો સિંગારે | ||
અંત:પુરે ગઝલ : પ્રિય બ્રિજવલ્લભ દ્વારે | અંત:પુરે ગઝલ : પ્રિય બ્રિજવલ્લભ દ્વારે | ||
દ્વાર ખૂલતાં જડે | દ્વાર ખૂલતાં જડે | ||
જડે તે | જડે તે | ||
તત્ક્ષણ ક્યાં છે ? | |||
તત્ક્ષણના તખ્તના મારા માલેક | |||
તને ઘણી ખમ્મા | તને ઘણી ખમ્મા | ||
અરબખરબ તે ખોટ, | અરબખરબ તે ખોટ, સાચ તું એક | ||
તને ઘણી ખમ્મા | તને ઘણી ખમ્મા | ||
હું તો હજી છાંયડે બેસી | હું તો હજી છાંયડે બેસી | ||
કબીરવડના મૂળિયામાં મૂતરું એટલો નપાવટ છું | કબીરવડના મૂળિયામાં મૂતરું એટલો નપાવટ છું | ||
Line 485: | Line 493: | ||
અઢી અક્ષરથી પ્રચૂર વળી પર્યાપ્ત | અઢી અક્ષરથી પ્રચૂર વળી પર્યાપ્ત | ||
તે જ મારું પ્રિયજન અતિશય આપ્ત | તે જ મારું પ્રિયજન અતિશય આપ્ત | ||
જે કીડીના પગે બાંધેલું ઝાંઝર પણ | જે કીડીના પગે બાંધેલું ઝાંઝર પણ સાંભળે છે | ||
ચકળવકળ ચોરાસી વચમાં | ચકળવકળ ચોરાસી વચમાં | ||
આ માસે રે | આ માસે રે | ||
આ શ્વાસે રે | આ શ્વાસે રે આ તારીખે | ||
આ તારીખે | |||
તુમ બિન ઔર ન કોઈ દીખે | તુમ બિન ઔર ન કોઈ દીખે | ||
કોઈ ન દીખે | કોઈ ન દીખે | ||
તમે જે ચીંધી તે સુખદ અપરંપાર કવિતા | તમે જે ચીંધી તે સુખદ અપરંપાર કવિતા | ||
ઝરુખે વીંધી તે કઠિનમૃદુ માણિક્ય નમિતા | ઝરુખે વીંધી તે કઠિનમૃદુ માણિક્ય નમિતા | ||
moving on its own melting | |||
હોઠ જીભ ને હરફની પેલે પાર | હોઠ જીભ ને હરફની પેલે પાર | ||
ઉલ્લંઘી અસિપત્રની ધાર | |||
જેને | જેને વર્ણ ન વ્યત્યય | ||
પર્ણ ન પ્રત્યય | પર્ણ ન પ્રત્યય | ||
જે સકળ વિભાષાતા ટાપુની બહાર | જે સકળ વિભાષાતા ટાપુની બહાર | ||
કેવળ ઝાંયઝાંય ઊછળતો અવ્યય | કેવળ ઝાંયઝાંય ઊછળતો અવ્યય | ||
અન્અંતરાય મુદાસમુદાય | |||
સિંજ સિંજ સિંજારવ ઝરતી સુંદિરવરને વરતી | સિંજ સિંજ સિંજારવ ઝરતી સુંદિરવરને વરતી | ||
હરસિંગાર આંખ મૂંદુ તો | હરસિંગાર આંખ મૂંદુ તો | ||
moving on its own melting | |||
શતસહસ્ર | {{Gap|4em}}શતસહસ્ર આંસુનાં પીગળે | ||
ઝળહળ ઝળહળ સૂર | {{Gap|6em}}ઝળહળ ઝળહળ સૂર | ||
ચખૈ ન બોલૈ બજત રહૈ રિ | {{Gap|4em}}ચખૈ ન બોલૈ બજત રહૈ રિ | ||
જીહ્વા ત્વન્મય તૂર | {{Gap|6em}}જીહ્વા ત્વન્મય તૂર | ||
ઝૂરતા માલકંસના હંસ હવે ચકચૂર બેજુબાં | ઝૂરતા માલકંસના હંસ હવે ચકચૂર બેજુબાં | ||
દૂરદૂર..થી સ્તવન બનીને હોઠ પીગળે | દૂરદૂર....થી સ્તવન બનીને હોઠ પીગળે | ||
અચરજનો બાજોઠ પીગળે | અચરજનો બાજોઠ પીગળે | ||
પિંગળફૂલની પોઠ પીગળે | પિંગળફૂલની પોઠ પીગળે | ||
રાધાવલ્લભ રતિપૂર્વક બે રજકણ કરો કબૂલ | રાધાવલ્લભ રતિપૂર્વક બે રજકણ કરો કબૂલ | ||
સુકલકડી માણસના મનમાં મુઠ્ઠીભર તાંદુલ | સુકલકડી માણસના મનમાં મુઠ્ઠીભર તાંદુલ | ||
અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય | |||
ઝડપ બીડું અયિ બલમ, પિંજરે મૈના અતિ વ્યાકુલ | અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય તિક્ત તાંબૂલ | ||
ઝડપ બીડું, અયિ બલમ, પિંજરે મૈના અતિ વ્યાકુલ | |||
અનંત આકલ્પ | અનંત આકલ્પ | ||
કલ્પના વડે | કલ્પના વડે | ||
મારાં | મારાં હાડમાંસચામરુધિરમજ્જાપેશીપેશીને | ||
છેદીને છૂંદીને તપાવીને ટૂંપીને ઘસીને ઘૂંટીને | છેદીને છૂંદીને તપાવીને ટૂંપીને ઘસીને ઘૂંટીને | ||
ઝંખતો રહ્યો | ઝંખતો રહ્યો | ||
Line 526: | Line 536: | ||
હું તારી પ્રવાલમોજડીનાં રંગમ્હેલનો અનુચર | હું તારી પ્રવાલમોજડીનાં રંગમ્હેલનો અનુચર | ||
કિંકિણખાબી જીવ ભરીને જીલબ્બેક ઝંખતો રહ્યો | કિંકિણખાબી જીવ ભરીને જીલબ્બેક ઝંખતો રહ્યો | ||
તે સ્વર્ણફૂલની | તે સ્વર્ણફૂલની પંખુડીએ મઢેલી | ||
જેની | જેની ફોતરીએ ફોતરીએ અઢેલી ઊભા પરાગસૂરજના | ||
પ્રિયંવદ શતસહસ્ત્રપુટ | પ્રિયંવદ શતસહસ્ત્રપુટ | ||
તે | તે પ્રત્યગ્ભાષાની વૈજયંત વર્ણમાળા | ||
moving on its own melting બુંદ બુંદ મુચકુંદ | |||
મને તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું | મને તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું | ||
તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું | તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું | ||
moving on my own melting | |||
તરબોળ તરલ | તરબોળ તરલ વીંટાળાઉં મને | ||
આકંઠ મૌન હું. | આકંઠ મૌન હું. | ||