ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા આસ્વાદ

From Ekatra Wiki
Revision as of 14:48, 10 May 2021 by Jayprakash12345 (talk | contribs) (<poem> અક્ષર અંગ (ધીરુ પરીખ) - રાધેશ્યામ શર્મા, પ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અક્ષર અંગ (ધીરુ પરીખ) - રાધેશ્યામ શર્મા, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૪૪ - ૭
અજવાળું (નિર્ઝરી મહેતા) - હરીશ વટાવવાળા, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૪૧ - ૪
અજંપો (ભી. ન. વણકર) - જિજ્ઞા મહેતા, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૭, ૩૧ - ૪
અજાણ્યા જેવો લાગતો (કમલ વોરા) - રાધેશ્યામ શર્મા, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૪૮ - ૫૧
અજાયબ લાગે છે (રમણીક સોમેશ્વર) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૩૧ - ૨
અને હિટલરને મેં જન્મતાં જોયો છે (લાભશંકર ઠાકર) - નિરવ પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૨૩ - ૨૮
અર્થ મનગમતો કરીશું (હરેશ તથાગત) - સ્વામી આત્મપ્રકાશ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૪૮ - ૫૦
અમથું અમથું વ્હાલ વરસતું (જગદીપ ઉપાધ્યાય) - જિતેન્દ્ર પ્રજાપતિ, તાદર્થ્ય, નવે, ૨૦૧૯, ૪૭ - ૯
અમદાવાદ (મણિલાલ દેસાઇ) - ભાવેશ વાળા, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૨ - ૪
અલંગ (જહાજવાડો) (ચન્દ્રકાંત ટોપીવાળા) - રાધેશ્યામ શર્મા, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૬૧ - ૪
અવાજને ખોદી શકાતો નથી (લાભશંકર ઠાકર) - ચંદ્રકાન્ત શેઠ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૧૭ - ૨૨
અશ્વત્થામા (યજ્ઞેશ દવે) - દેવજી સોલંકી , શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૬૦ - ૩
અંતિમ અવસાદ (ડબલ્યુ એચ. ઑડેન) - સોનલ પરીખ, કવિતા, મે - જૂન, ૨૦૨૦, ૩૦ - 3
અંતિમ ઈચ્છા (લાભશંકર ઠાકર) - હરિકૃષ્ણ પાઠક, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૩ - ૬
અંધારામાં (રઘુવીર ચૌધરી) - રાધેશ્યામ શર્મા, પરબ, નવે, ૨૦૧૮, ૩૨ - ૪
આ શહેર (મધુ કોઠારી) - રાધેશ્યામ શર્મા, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૬, ૮ - ૧૧