ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/ચરિત્ર/ચરિત્ર સમીક્ષા

અગનઝાળ (હરીશ મંગલમ) - ધવલ મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૩૮ - ૪૧
અગમ દેશનો પથિક (સં. મનોજ રાવલ, અન્ય) - સુરેન્દ્ર આર. પરમાર, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૨ - ૩
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (નારાયણ દેસાઇ) - શરીફા વીજળીવાળા, પરબ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૬ - ૫૯
અદ્રશ્ય પાત્રો (હરેશ ધોળકિયા) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૮
અરુણ ટિકેકર (સં. શુભદા ચૌકર, અન્ય) - દીપક મહેતા, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૫૧ - ૪
અલપઝલપ (પન્નાલાલ પટેલ) - મણિલાલ હ. પટેલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૧૮ - ૯
અર્વાચીનતાના સૂર્યોદયના છડીદાર:એલેકઝાન્ડર કિનલોક ફાર્બસ (દીપક મહેતા) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૭, ૧૨૩ - ૨૪
આઝાદી કી છાંવ મેં (બેગમ અનિસ કિડવાઈ) - શરીફા વીજળીવાળા, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૬ - ૧૯
આલીપોરથી ઓબે (અહમદ લુણત ‘ગુલ’) - વિપુલ કલ્યાણી, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૧૯ - ૨૨
ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા - ડંકેશ ઓઝા, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૬૦ - ૫
ઉપરા (લક્ષ્મણ માને) - વંદના રાઠોડ, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૬૧ - ૯
ઉમાશંકર મારા આભલામાં (ધીરેન્દ્ર મહેતા) - દર્શના ધોળકિયા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૧૮ - ૨૧
એક અજાણ્યા ગાંધીની આત્મકથા (નટવર ગાંધી) - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૨૫ - ૩૧
એક મૂરખને એવી ટેવ (કાંતિલાલ રાઠોડ) - બી. કેશરશિવમ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૪ - ૫
એક હતો વીનેશ (વીનેશ અંતાણી) - હરેશ ધોળકિયા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૮, ૮૫ - ૯૦
એક હી જીવનમેં (મહાશ્વેતા દેવી) - સિલાસ પટેલિયા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૧૭ - ૯
એકલવીર સનત મહેતા (ડંકેશ ઓઝા) - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૩૮ - ૪૦
એવાં હતાં મનેખ (રાઘવજી માધડ) - પ્રફુલ્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૫૭ - ૮
કલાકારના અંતરંગ (સં. વર્ષા દાસ) - હરીશ ખત્રી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૯૫ - ૭
કવીશ્વર દલપતરામ (ન્હાનાલાલ) - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૩૯ - ૪૫
                                  - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૪૪ - ૬
કુસુમાખ્યાન (મધુસૂદન પારેખ) - દક્ષા વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૭૪ - ૭
                               - પ્રફુલ્લ મહેતા, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૬૯ - ૭૨
                               - રાધેશ્યામ શર્મા, કુમાર, મે, ૨૦૧૭, ૪૯ - ૫૦
                               - સંધ્યા ભટ્ટ, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૨ - ૪
કેમ રે વિસરાય (રણછોડ શાહ) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૫૮ - ૯
કોઈ ઝબકે, કોઈ ઝબકાવે (ધીરેન્દ્ર મહેતા) - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૪૬ - ૯
ક્યાં ભૂલું ક્યાં યાદ કરું (હરિવંશરાય બચ્ચન) - પ્રજ્ઞા વશી, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૭ - ૨૪
ચંપો (નરોત્તમ પલાણ) - પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૩૯ - ૪૦
જલસા અવતાર (ચિનુ મોદી) - અજય રાવલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૭૦ - ૮૦
જીવતરની વાટે અક્ષરનો દીવો (કુમારપાળ દેસાઇ) - મણિલાલ હ. પટેલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૪૫ - ૬
                                                    - સોનલ પરીખ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૧૭ - ૮
જ્ઞાનયજ્ઞનાં આચાર્ય: ધીરુભાઈ ઠાકર (મણિલાલ હ. પટેલ) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૪૭
ટાઈમ કેપ્સ્યૂલ (મોહનલાલ પટેલ) - ઉત્પલ પટેલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૫૦ - ૬
ટ્રિસ્ટ વિથ ડેસ્ટિનિ (એચ. એલ. ત્રિવેદી) - પ્રવીણચંદ્ર ઠક્કર, કુમાર, મે, ૨૦૧૬, ૪૨ - ૪
ડાંગ - ડાયરી (નરેશ શુકલ) - જગદીશ ગૂર્જર, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૬૪ - ૬
                          - વિજય શાસ્ત્રી, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૭૬ - ૯
તેઓ (મનોહર ત્રિવેદી) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, મે, ૨૦૧૭, ૧૨૨ - ૨૩
થોડાં આંસુ : થોડાં ફૂલ (જયશંકર સુંદરી) - મહેશ ચંપકલાલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૬૮ - ૮૩
થોડુંક અંગત (ઉમાશંકર જોશી, સં. સ્વાતિ જોશી) - દીપક પંડ્યા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૨૪ - ૩૦
દીઠું મેં (હસમુખ શાહ) - રમણ વાઘેલા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૩૨ - ૩
ધ રિટર્ન (હિશામ માતર) - રમેશ કોઠારી, પરબ, માર્ચ, ૨૦૧૯, ૩૨ - ૬
પરભવના પિતરાઇ (રજનીકુમાર પંડ્યા) - ગિરા મહેતા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૫૪ - ૫
પાર્વતીકુંવર આખ્યાન (મહીપતરામ નીલકંઠ) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૪૮ - ૫૦
પ્રગટ - અપ્રગટ પત્રો (હરિવલ્લભ ભાયાણી) - રમેશ ઓઝા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૬૭ - ૮૨
બાપા વિશે (લાભશંકર ઠાકર) - દીપક દોશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૧૨ - ૧૬
                              - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૭૧ - ૮૩
બાંધ ગઠરિયા (ચંદ્રવદન મહેતા) - શિરીષ પંચાલ, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૭૯ - ૯૨
મણિલાલ ન. દ્વિવેદીનું આત્મવૃત્તાંત - ઉત્પલ પટેલ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૨૮ - ૩૧
મહેતાજી, તમે એવા શું ? (ધીરન્દ્ર મહેતા) - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૧૧ - ૨૫, નવે, ૧૩ - ૮
માણસ એ તો માણસ (પ્રફુલ્લ રાવલ) - પ્રતાપસિંહ ડાભી, પરબ, મે, ૨૦૧૯, ૪૯ - ૬૦
માનવતાના ભેરુ (ભગીરથ બ્રહ્મભટ્ટ) - અરુણા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૨૨ - ૪
માનવી મોંઘા મૂલનાં (વસંત એસ. ગઢવી) - રઘુવીર ચૌધરી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૨૩ - ૫
મારી સફરમાં મારી જીવનસંગિની (સં. રમેશ સી. જનાણી) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૪૨
મુક્તિવૃત્તાંત (હિમાંશી શેલત) - ઇલા નાયક, એતદ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭૧ - ૮
                              - ઉત્પલ પટેલ, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૫૫ - ૯
                              - જિજ્ઞેશ ઠક્કર, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૨૯ - ૩૨
                              - બિંદુ ભટ્ટ, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૧૦ - ૫
મુક્તિવૃત્તાંત (હિમાંશી શેલત) અને અંતરનાદ (મૃણાલિની સારાભાઈ) આત્મકથાનકો વિશે - સોનલ પરીખ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૮૫ - ૯૦ , એજ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૮૪ - ૮
મુઠ્ઠી ઊંચેરા માનવરત્નો (ભદ્રાયુ વછરાજાની) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૫૫
મેરે મિત્ર :કુછ મહિલાયે કુછ પુરુષ (ખુશવંત સિંહ) - સિલાસ પટેલિયા, તાદર્થ્ય, નવે, ૨૦૧૭, ૨૬ - ૮
મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા (વી. એસ. નારાયણરાવ, અનુ. વિજય શાસ્ત્રી) - પન્ના ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૦ - ૨
રમેશ પારેખ : સ્મરણ પાંચમનો મેળો (સં. કૌશિક મહેતા) - હીરજી સિંચ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૪૫ - ૭
રેવન્યૂ સ્ટેમ્પ (અમૃતા પ્રીતમ) - પારૂલ ખખ્ખર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૩૫ - ૪૧
વડફળિયું (મણિલાલ રાનવેરિયા) - કાન્તિ માલસતર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૯, ૩૬ - ૪૨
                                  - ચંદુ મહેરિયા, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૧૫ - ૨૦
વિજયરાય વૈદ્યની સ્મરણયાત્રા (રમેશ શુકલ, અન્ય) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૮, ૧૧૪ - ૧૫
શકલ તીરથ જેના મનમાં રે (ડંકેશ ઓઝા) - ઉત્પલ પટેલ, પરબ, માર્ચ, ૨૦૨૦, ૬૩ - ૭
શબ્દપીળકનો પીપળો (સં. કિસાન સોસા, પવનકુમાર જૈનના પત્રો) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૩૮ - ૪૧
શિક્ષણવિદ્દ ધીરુભાઈ ઠાકર (પ્રવીણ દરજી) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૧૭ - ૯
સદ્દમાતાનો ખાંચો (ઉશનસ) - મુનિકુમાર પંડ્યા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૨૯ - ૩૦
સફરના સાથી (રતિલાલ અનિલ) - ઉદયન ઠક્કર, પરબ, મે, ૨૦૧૯, ૬૬ - ૭૨
સત્યના પ્રયોગો (મો. ક. ગાંધી) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૧૯ - ૨૫
સમયની સાથે સાથે (જયવંતી મહેતા) - દધિચિ એ. ઠાકર, પરબ, મે, ૨૦૧૬, ૬૯ - ૭૪
સરોવર છલી પડયાં (અમૃતલાલ વેગડ) - રમેશ બાપાલાલ શાહ, કુમાર, મે, ૨૦૧૬, ૪૧ - ૨
સરોવરના સગડ (હર્ષદ ત્રિવેદી) - કિરીટ દૂધાત, કુમાર, ઑક્ટો, ૨૦૧૮, ૧૦૫
                                 - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૭૨
સહરાની ભવ્યતા (રઘુવીર ચૌધરી) - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૧૫ - ૭
સાતતાળી રમાડતી ક્ષણો (તારિણીબહેન દેસાઇ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૩૦ - ૧
                                                - વિપુલ પુરોહિત, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૭૪ - ૮
સુરત મુજ ઘાયલ ભૂમિ (ભગવતીકુમાર શર્મા) - રેખા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૨૬ - ૩૦
સોગંદનામું (ખલીલ ધનતેજવી) - રજનીકુમાર પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૬૨ - ૬
સ્મરણો ભીનાં ભીનાં (જયન્ત પંડ્યા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૨૦, ૨૦ - ૨
હું આમ ઘડાયો (ભાલચંદ્ર મુણગેકર, અનુ. અશ્વિની બાપટ) - દેવયાની દવે, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૬૩ - ૭
હું હીજડો - હું લક્ષ્મી ! (લક્ષ્મીનારાયણ ત્રિપાઠી) - ચંદુ મહેરિયા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૬૫ - ૭૦