ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તાસંગ્રહ સમીક્ષા

અગિયાર દેરાં (રામચન્દ્ર પટેલ) - મહેશ પ્રજાપતિ, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૩૮ - ૪૧
અગિયાર દેરાં (રામચન્દ્ર પટેલ) અને વન્યરાગ (પ્રભુદાસ પટેલ) - સતીશ ડણાક, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૮ - ૩૪
અમેરિકા છે ને, છે જ નહીં (પીટર બીકસલ, અનુ. રમણ સોની) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૫૨
                                                            - રાધેશ્યામ શર્મા, પરબ, ડિસે, ૨૦૧૭, ૫૧ - ૪
આર્કિડના ફૂલ (જોસેફ મેકવાન) - નટુભાઇ પરમાર, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૮, ૨૬ - ૩૧
આનંદરાય લિંગાયતનું ડાયસ્પોરા વાર્તાવિશ્વ (સં. બળવંત જાની) - બળવંત જાની, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૬૫ - ૭૦
આભડછેટના ઓછાયા અને છદ્મરૂપ (પ્રવીણ ગઢવી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૨૩
આયનો (શિરીષ પંચાલ) - રાધેશ્યામ શર્મા, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૪૫ - ૮
ઈશ્ક મેં શહર હોના (રવીશકુમાર) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૭, ૫૨ - ૭
ઉષ્ટ્રાખ્યાન (રમેશ ત્રિવેદી) - પ્રફુલ્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૫૫ - ૭
અગિયાર દેરાં (રામચંદ્ર પટેલ) - બાબુ દેસાઇ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૮૩ - ૮
એક ડગલું આગળ (પારુલ કંદર્પ દેસાઇ) - ઈલા નાયક, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૫ - ૮
એકરાર (જિતેન્દ્ર પટેલ) - દીવાન ઠાકોર, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૭૬ - ૮
એમનાં જીવન (હિમાંશી શેલત) - ઈલા નાયક, પરબ, માર્ચ, ૨૦૧૬, ૬૮ - ૭૪
                                - મહેશ પ્રજાપતિ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૩૧ - ૫
ઓતાર (ગોરધન ભેંસાણિયા) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૩૨ - ૬
ઑથાર (મીનળ દવે) - જગદીશ કંથારીઆ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૭૩ - ૭૭
                     - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૧૩ - ૬
કથા પંચામૃત (મોનિકા ગજેન્દ્રગડકર, અનુ. દેવયાની દવે) - કાન્તિ પટેલ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૬૧ - ૭
                                                          - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૧૨૫ - ૨૬
કંઇ પણ બની શકે (જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ) - મહેન્દ્રસિંહ પરમાર, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૬૦ - ૩
                                    - સાગર શાહ, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૬, ૫૦ - ૪
                                    - હર્ષદ ત્રિવેદી, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૯ - ૧૨
કીડી કથા (પ્રેમજી પટેલ) - કિશનસિંહ પરમાર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૩૯ - ૪૧
કુંભી (મોહન પરમાર) - રમણ માધવ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૩૧ - ૬
કૂંપળ લીલીછમ (ધર્મેન્દ્રસિંહ રાઠોડ) - ઈશ્વર પરમાર, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૯, ૨૯ - ૩૧
કોલાહલ (મોહન પરમાર) - અરુણકુમાર પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૯, ૨૨ - ૭
ખંડિયેર (રમેશ ર. દવે) - પ્રવીણ વાઘેલા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૭૪ - ૯
ગતિ (પૂજા તત્સત) - ઉર્વી તેવાર, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૫ - ૮
                   - હિમાંશી શેલત, પરબ, માર્ચ, ૨૦૧૭, ૫૯ - ૬૧
ગપ્પાં (કિરીટ ગોસ્વામી) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૪૦ - ૨
ગેટ ટુ ગેધર (સાગર શાહ) - જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, શબ્દસર, મે, ૨૦૧૮, ૬૮ - ૭૩
                          - હિમાંશી શેલત, પરબ, મે, ૨૦૧૯, ૭૬ - ૯
ઘોડાપૂર (પી. એમ. લુણાગરિયા) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૪૯ - ૫૦
ચંદ્રાબેન શ્રીમાળીની પ્રતિનિધિ વાર્તાઓ (સં. ધીરજ વણકર) - મોહનભાઇ જે. ચાવડા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૨૩ - ૩૦
છ વીઘાં જમીન (ફકીર મોહન સેનાપતિ) - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૯, ૧૫ - ૨૧
છદ્મરૂપ (પ્રવીણ ગઢવી) - ચંદુ મહેરિયા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૨૩ - ૩૦
                         - નિસર્ગ આહીર, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૭૬ - ૯
                        - રતિલાલ રોહિત, હયાતી, ડિસે, ૨૦૧૬, ૪૩ - ૫૧
જરાક (રવીન્દ્ર પારેખ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૭, ૧૨૬
જાળિયું (હર્ષદ ત્રિવેદી) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૪ - ૨૧
ઝાંખરું (ધરમાભાઇ શ્રીમાળી) - કનુ ખડદિયા, દલિતચેતના, નવે, ૨૦૧૭, ૨૦ - ૩
ટૂકડો (ગિરિમા ઘારેખાન) - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૭૨ - ૩
                          - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૪૨
ટોપીઓ ભરતી સ્ત્રીઓ (ગિરીશ ભટ્ટ) - પ્રવીણ વાઘેલા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૮૪ - ૮
ડર (દલપત ચૌહાણ) - નરેશ મગરા, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૬, ૨૮ - ૩૧
                      - મહેશ પ્રજાપતિ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૪૭ - ૫૦
તાદાત્મ્ય (સં. કનુ અસામલીકર) - ધરમાભાઈ શ્રીમાળી, દલિતચેતના, માર્ચ, ૨૦૨૦, ૨૫ - ૩૪
તામ્રશાસન (મધુસૂદન ઢાંકી) - યોગેશ જોષી, શબ્દસર, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૯૯ - ૧૦૧
                              - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૧૮ - ૨૨
થૂંબડી (સંજય ચૌહાણ) - ભરત સોલંકી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૨૧ - ૩
દીવાલ પાછળની દુનિયા (હસુ યાજ્ઞિક) - હેતલ સી. પ્રજાપતિ, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૩૦ - ૨
દેવીપૂજક (માય ડિયર જયુ ) - ઈલા નાયક, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૬૮ - ૭૪
ધક્કો (નાનાભાઈ જેબલિયા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૩૨ - ૫
ધબકતું શિલ્પ (રેખાબા સરવૈયા) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૯, ૩૯
ધારોકે આ વાર્તા નથી (હિમાંશી શેલત) - શરીફા વીજળીવાળા, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૮, ૫૭ - ૬૪
ન કહેવાયેલી વાર્તાઓ (નરેશ શુકલ) - વર્ષા સી. પટેલ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૬૦ - ૫
નટુભાઈને તો જલસા છે (હરિકૃષ્ણ પાઠક) - નરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૩૯ - ૪૨
નિયતિ (અભિજિત વ્યાસ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૧૨૭ - ૨૮
પડછાયાઓ વચ્ચે (અભિમન્યુ આચાર્ય) - વિપુલ પુરોહિત, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૮૯ - ૯૩
પાછા વળવું (વીનેશ અંતાણી) - સંજય જે. આચાર્ય, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૬૦ - ૪
પીઠી (ધરમાભાઈ શ્રીમાળી) - દલપત ચૌહાણ, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૭, ૧૫ - ૯
                           - ભરત મહેતા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૬, ૧૩ - ૮
પુસ્તક અને. . (દીવાન ઠાકોર) - મોહન પરમાર, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૨૦, ૮૧ - ૯૦
પોઠ (મોહન પરમાર) - દક્ષા દિનેશ ભાવસાર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૪૫ - ૫૫
પોલિટેકનિક (મહેન્દ્રસિંહ પરમાર) - કિરીટ દૂધાત, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૩૪ - ૮
                                 - ગુણવંત વ્યાસ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૩૧ - ૪
                                 - ધીરેન્દ્ર મહેતા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૧૬ - ૮
                                 - બિપિન પટેલ, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૬૫ - ૭૧
                                 - હિમાંશી શેલત, પરબ, જૂન, ૨૦૧૭, ૭૧ - ૩
ફરકડી (દીવાન ઠાકોર) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૭, ૪૪ - ૭
ફીણોટા (મનુભાઈ પાંધી) - હસમુખ અબોટી ‘ચંદન’, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૭૮ - ૮૭, એજ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૩૮ - ૪૩
ફિકશનાલય (વિશાલ ભાદાણી) - બિપિન બારૈયા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૮૯ - ૯૩
બંધ બારણાં (ઘનશ્યામ દેસાઇ) - રમણ સોની, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૬
બે - ઈમેલ અને સરગવો (દશરથ પરમાર) - મોહન પરમાર, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૬૪ - ૯
ભાર (દિલીપ રાણપુરા) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૧૬ - ૨૪
ભૂકંપ. . . અને ભૂકંપ (સં. ભરત ઠાકોર) - નરેશ મગરા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૫૧ - ૪
                                     - સંજય મકવાણા, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૬૮ - ૭૨
મનાલીની હવા (હરીશ મહુવાકર) - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૩૫ - ૬
                                  - મેહુલ ત્રિવેદી, કુમાર, જુલાઇ, ૨૦૨૦, ૪૪ - ૬
મહોતું (રામ મોરી) - કિરીટ દૂધાત, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૧૨ - ૫
                    - ગુણવંત વ્યાસ, પરબ, માર્ચ, ૨૦૧૮, ૭૩ - ૭
                    - બિપિન પટેલ, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૩૯ - ૪૫
                    - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૨૫ - ૭
મુકામ (હર્ષદ ત્રિવેદી) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૨૬ - ૩૦
રણખજૂરીની છાયામાં (મોહનલાલ પટેલ) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, મે, ૨૦૧૭, ૧૨૩ - ૨૪
રાવી પાર (ગુલઝાર) - પન્ના ત્રિવેદી, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૬૪ - ૮૬
રીઆલીટી શો (નવનીત જાની) - હિમાંશી શેલત, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૫ - ૭
રૂપાંતર (ભરત સોલંકી) - હેમંત સુથાર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૪૩ - ૫૦
રેતીનો માણસ (અજય સોની) - ગુણવંત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૨૨ - ૫
                             - નવનીત જાની, પરબ, મે, ૨૦૧૯, ૭૯ - ૮૧
                             - વિજય સોની, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૫૪ - ૭
લતા શું બોલે (ગુલાબદાસ બ્રોકર) - વિશ્વનાથ પટેલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૭ - ૫૦
લિસોટો (અમૃત મકવાણા) - પ્રેમજી પટેલ, દલિતચેતના, જૂન, ૨૦૧૬, ૧૭ - ૨૦
લિસોટો (લિયાકતહુસેન ધારાણી) - પ્રેમજી પટેલ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૯૪ - ૭
લૂ (વિપુલ વ્યાસ) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૩૦ - ૧
                   - સંજય પટેલ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૮૮ - ૯૨
લોહીનાં આંસુ (ફાધર વર્ગીસ પોલ) - પ્રફુલ્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૪૭ - ૮
લોંગડ્રાઇવ (બ્રિજ પાઠક) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૨૧ - ૩
વાંસના ફૂલ (બિપિન પટેલ) - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૧૦૭ - ૦૯
વન્યરાગ (પ્રભુદાસ પટેલ) - ઉત્પલ પટેલ, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૮ - ૧૧
                            - મહેશ પ્રજાપતિ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૩૩ - ૪૨
વિસ્મય (મોહન પરમાર) - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૩૨ - ૫
વૃદ્ધ રંગાટી બજાર (વિજય સોની) - જગદીશ કંથારિઆ, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૧૭ - ૨૧
                                 - મહેન્દ્રસિંહ પરમાર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૮૮ - ૯૩
શમ્યાપ્રાસ (ગુણવંત વ્યાસ) - મોહન પરમાર, દલિતચેતના, જૂન, ૨૦૧૬, ૧૩ - ૬
સફેદ અંધારું (પન્ના ત્રિવેદી) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૧૦ - ૩
સાગરનો સાદ (હસમુખ અબોટી ‘ચંદન’) - ધીરેન્દ્ર મહેતા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૧૯ - ૨૦
સાતમો દિવસ (પન્ના ત્રિવેદી) - કિશોર વ્યાસ, પરબ, નવે, ૨૦૧૮, ૮૦ - ૨
સાધનાની આરાધના (જોસેફ મેકવાન) - દિલીપકુમાર ચાવડા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૪૬ - ૫૦
સ્ત્રીઆર્થ : ૨ (સં. પ્રતિભા ઠક્કર) - નટવર હેડાઉ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૪૪ - ૫
                                - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૫૪ - ૬
હણહણાટી (મોહન પરમાર) - ગુણવંત વ્યાસ, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૧૩ - ૬
                            - દક્ષા ભાવસાર, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૬, ૨૪ - ૯
                            - પ્રફુલ્લ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૨૬ - ૮
                            - પ્રવીણ દરજી, પરબ, માર્ચ, ૨૦૧૭, ૩૯ - ૪૪
                            - વર્ષા એલ. પ્રજાપતિ, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૯ - ૭૮
                            - વિજય શાસ્ત્રી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૭૧ - ૪
હારોહાર (ઊજમશી પરમાર) - વિજય શાસ્ત્રી, પરબ, જૂન, ૨૦૧૭, ૭૩ - ૫
૧૩ (ગુણવંત વ્યાસ) - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૯, ૨૫ - ૮, એજ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૪૩ - ૭