ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦/આ સૂચિની કેટલીક વિગતો

From Ekatra Wiki
Revision as of 14:11, 3 June 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search

આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.

૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો: એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ, ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષનાઅંકો મળ્યા નથી), શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. કુલ ૨૩ સામિયકોના મોટાભાગના અંકોની સામગ્રીને અહી સમાવી લીધી છે.

૨ એકાદ પેરેગ્રાફવાળા પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.