ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 131: Line 131:

‘અડવા વાણિયાનો વેશ’ : જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ’.
'''‘અડવા વાણિયાનો વેશ’'''  : જુઓ ‘ઝંદા-ઝૂલણનો વેશ’.

'''અત્તરશાહ''' [    ] : યોગમાર્ગી મુસ્લિમ કવિ. સૂરજગરશિષ્ય. એમનાં મુદ્રિત ૨ ભજનોમાંથી ૧માં શરીરનું જંતરી તરીકે રૂપકાત્મક વર્ણન કર્યું છે અને યોગની પરિભાષામાં અલખનો અનુભવ આલેખ્યો છે.

કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય. સં. ૨૦૦૨ (ત્રીજી આ.). {{Right|[ર.ર.દ.]}}

Line 156: Line 157:

'''અનંતસુત :''' જુઓ ‘બાર માસ.’
'''અનંતસુત :''' જુઓ ‘બાર માસ.’

'''અનંતહંસ''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૬મી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરની પરંપરામાં જિનમાણિક્યગણિના શિષ્ય. ઈ.૧૪૭૭માં વાચક-પદ. એમની ઈડર સંબંધી ૪૬ કડીની ‘ઇલાપ્રાકારચૈત્યપરિપાટી’ (૨. ઈ.૧૫૧૪ લગભગ; *મુ.), ‘બારવ્રત-સઝાય’ અને ૩૪ કડીની ‘શત્રુંજયચૈત્યપરિપાટી’ એ કૃતિઓ મળે છે. તેમણે સંસ્કૃતમાં ‘દશદૃષ્ટાંત-ચરિત્ર (૨. ઈ.૧૫૧૫) અને અપભ્રંશમાં ‘અષ્ટાહ્નિકા-ચરિત્ર’ રચેલાં છે.

કૃતિ : *જૈન કૉન્ફરન્સ હેરેલ્ડ, જાન્યુ. ૧૯૧૯.

Line 192: Line 194:

'''અનોપસિંહ''' [ઈ.૧૮૫૯ સુધીમાં] : જૈન સાધુ. ‘માનતુંગમાનવતીરાસ’ (લે. ઈ.૧૮૫૯)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી : ૨. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : રાહસૂચી : ૨.{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 254: Line 256:
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી. {{Right|[કા.શા.]}}

'''અમરકીર્તિ(સૂરિ)''' [ઈ.૧૬૨૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી અમિતગતિ દિગંબર જૈનાચાર્યના પ્રશિષ્ય ગણાવાયેલા આ કર્તા હકીકતે નાગોરી તપગચ્છના રત્નેશખરસૂરિની પરંપરાના હર્ષકીર્તિના ગુરુબંધુ માનકીર્તિસૂરિના શિષ્ય છે. ઈ.૧૬૨૧માં તેમણે ‘સૌંદર્યલહરીસટીક’ની પ્રત લખી હતી. એમણે હર્ષકીર્તિસૂરિના સંસ્કૃત ગ્રંથ ‘યોગચિંતામણિ’ પર તથા રત્નશેખરસૂરિના પ્રાકૃત ગ્રંથ ‘છંદકોશ’ પર (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.) બાલાવબોધ રચ્યો છે. તેમણે સંસ્કૃતમાં ‘સંબોધસિત્તરી’ પર ટીકા કરેલી છે.

અમરકીર્તિને નામે મળતી ૩૮ કડીની ‘ખેમઋષિપારણું-સઝાય’ (લે. ઈ.૧૭૨૯)ના કર્તા પણ કદાચ આ કવિ હોય.

Line 262: Line 265:
અમરચંદને નામે એક હિંદી સ્તુતિ (મુ.) મળે છે, તે કોઈ અર્વાચીન કવિ પણ હોય.

કૃતિ : જૈકાસંગ્રહ.
કૃતિ : જૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

Line 272: Line 275:
'''અમરચંદ-૨[ઈ.૧૬૮૯માં હયાત] :'''  અંચલગચ્છના જૈન સાધુ. અમરસાગરસૂરિની પરંપરામાં મુનિચંદના શિષ્ય. વિદ્યાવિલાસનું જાણીતું કથાનક ઝડપી ગતિએ રજૂ કરતી ૩ ખંડની દુહા-દેશીબદ્ધ પદ્યવાર્તા ‘વિદ્યાવિલાસ-ચારિત્ર/પવાડો’ (૨. ઈ.૧૬૮૯/સં. ૧૭૪૫, ભાદરવા સુદ ૮, ગુરુવાર; મુ.)ના કર્તા.

કૃતિ : વિદ્યાવિલાસ, પ્ર. ખીઅસિંહ પ્રે. શાહ, ઈ.૧૯૧૫.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[કા.શા.]}}

'''અમરચંદ-૩ [ઈ.૧૯મી સદી] :'''  વહતડી(ઝાલાવાડ)ના દશા શ્રીમાળી વણિક. સ્વામિનારાયણસંપ્રદાયના અનુયાયી. હોકો વગેરે કલિયુગનાં વ્યસનો વિશેના ૧૮ કુંડળિયા(મુ.)ના કર્તા.

કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ (+સં.). {{Right|[હ.ત્રિ.]}}
કૃતિ : છંદરત્નાવલિ, પ્ર. વિહારીલાલજી મહારાજ, સં. ૧૯૪૧ (+સં.).{{Right|[હ.ત્રિ.]}}

Line 284: Line 287:

'''અમરરત્ન(સૂરિ)''' [  ] : ૬૮ કડીના ‘ચતુ:પર્વીકુલક’ (લે. સં. ૧૭મી સદી)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

Line 296: Line 299:

'''અમરવિજય-૧''' [ઈ.૧૬૫૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયાણંદસૂરિ-વિજયરાજસૂરિના શિષ્ય. ‘શ્રેયાંસજિન-સ્તવન’ (૨. ઈ.૧૬૫૮) અને ‘પાર્શ્વનાથ-સ્તુતિ’ના કર્તા.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ; ૨. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

'''અમરવજિય-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : રાસકવિ. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉદયતિલકના શિષ્ય. આ કવિની નાનીમોટી કુલ ૧૫ કૃતિઓના નિર્દેશો મળે છે, જેમાંની ઘણીખરી તો રાસાત્મક છે : ‘ભાવ-પચીસી’ (૨. ઈ.૧૭૦૫/સં. ૧૭૬૧, પોષ વદ ૧૦), ‘સિદ્ધાચલ-સ્તવન’ (૨. ઈ.૧૭૧૩), ‘સુમંગલ-રાસ’ (૨. ઈ.૧૭૧૫), ‘મુચ્છમાખડ-કથા’ (ર. ઈ.૧૭૧૯), ‘મેતાર્ય-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૦/સં. ૧૭૮૬, શ્રાવણ સુદ ૧૩), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૧/સં. ૧૭૮૭, અધિક ભાદરવા સુદ ૧, બુધવાર), ‘સુકોશલ-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૪ ? / સં. ૧૭૯૦ ?, પોષ સુદ ૧૩), ‘સુપ્રતિષ્ઠા-ચોપાઈ’ (ર. ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, માગશર-, રવિવાર), ‘અરિહંતદ્વાદશગુણ-સતવન’ (ર. ઈ.૧૭૩૯), ‘કાલાશબેસી/કાલાસવેલી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, વૈશાખ સુદ ૩), ૮ સર્ગની ‘સુદર્શન-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, ભાદરવા સુદ ૫), ‘પૂજા-બત્તીસી’ (ર. ઈ.૧૭૪૩), ‘સમ્યક્ત્વસડસઠબોલ-સઝાય’ (ર. ઈ.૧૭૪૪), ‘ધર્મદત્ત-ચોપાઈ’ (ર. ઈ.૧૭૪૭/સં. ૧૮૦૩, કારતક વદ ૧૩, ધનતેરસ), ૧૫૪૦ કડીની ‘કેશી-ચોપાઈ’ (ર. ઈ.૧૭૫૦/સં. ૧૮૦૬, આસો સુદ ૧૦). કવિની કેટલીક કૃતિઓ હિંદીમાં હોવાનું જણાય છે.

સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ગુસાઇતિહાસ : ૨,  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨).{{Right|[કા.શા.]}}

'''અમરવિજય-૩''' [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા.
'''અમરવિજય-૩''' [ઈ.૧૭૧૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યવિજયની પંરપરામાં નિત્યવિજયના શિષ્ય. ૨૩ કડીના ‘(સિયાણીગામમંડન) શાંતિનાથ-સ્તવન’ (ર. ઈ.૧૭૧૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કા.શા.]}}
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કા.શા.]}}

'''અમરવિજય-૪''' [ઈ.૧૭૪૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. પંડિત લક્ષ્મીવિજયના શિષ્ય. ૧૬૧ કડીની ચોપાઈની દેશીમાં રચાયેલી ‘સિદ્ધાચલજી/શત્રુંજયના સંઘનો સલોકો’ (ર. ઈ.૧૭૧૪; મુ.) એ કૃતિના કર્તા. સુરતના શ્રાવક પ્રેમજી પારેખે ઈ.૧૭૧૪/સં. ૧૭૭૦ના ચૈત્ર સુદ ૧૦ને દિવસે સુરતથી પાલિતાણાનો છ ‘રી’ (= ૬ પ્રકારના નિયમો) પાળતો સંઘ કાઢેલો તેનું વર્ણન તે જ વર્ષે આ કૃતિમાં કવિએ આપ્યું છે.

કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ. ચોકસી, ઈ.૧૯૪૦. {{Right|[કા.શા.]}}
કૃતિ : સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીભાઈ મ. ચોકસી, ઈ.૧૯૪૦.{{Right|[કા.શા.]}}

Line 529: Line 532:
'''‘અંબડવિદ્યાધર-રાસ’''' [ર. ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, કારતક સુદ ૧૩] : મંગલમાણિક્યે પોતાની ગુરુપરંપરાના મુનિરત્નસૂરિની મૂળ ગદ્યપદ્યમય સંસ્કૃત કૃતિ ‘અંબડ-ચરિત્ર’ના અનુવાદ રૂપે રચેલી ૨૨૪૧ કડીની આ કૃતિ(મુ.) ૭ આદેશો[ખંડો]માં વહેંચાયેલી છે. મુખ્યત્વે ચોપાઈબંધનો ઉપયોગ કરતી આ કૃતિમાં દુહા અને વસ્તુ છંદનો પણ ઉપયોગ થયો છે. આ કૃતિમાં અત્યંત ગરીબ દશામાં ફરતા અંબડને ગોરખયોગિનીના આશીર્વાદથી કેવી રીતે મોટું રાજ્ય, ધન અને ૩૨ પત્નીઓ મળે છે તેની અદ્ભુતરસિક કથા રજૂ થયેલી છે. પૂર્વ દિશામાંથી ગુણવર્ધન નામના વાડીમાંથી પાકું શતશર્કરા ફળ લાવવું - જેવી ગોરખયોગિનીની ૭ આજ્ઞા અંબડ કેવી રીતે પાર પાડે છે તેનું વૃત્તાંત ૭ આદેશોમાં આપવામાં આવ્યું છે. આ આજ્ઞાઓ પાર પાડતાં અંબડ અનેક ચમત્કારિક અનુભવોમાંથી પસાર થાય છે. યોગિનીના મૃત્યુ પછી અંબડ જિનમતનો અંગીકાર કરી સુલસા શ્રાવિકાના પ્રત્યક્ષ પરિચયથી સમ્યકત્વમાં સ્થિર થાય છે અને અંતે મોક્ષ પામે છે. ધન ગુમાવી બેઠેલો અંબડનો પુત્ર કુરબક ધનપ્રાપ્તિ માટે ગોરખયોગિનીની ધ્યાનકુંડિકા ઉઘાડે છે ત્યાં પતિના સિંહાસનના મોહથી પૂતળી બની ગયેલી પોતાની ૩૨ માતાઓને જુએ છે. કોઈ ભાગ્યવાન પુરુષને આગળ કરી ધન કાઢવાના વિચારથી કુરબક વિક્રમને લઈ જાય છે પરંતુ વિક્રમનો પ્રયત્ન પણ સફળ થતો નથી. વિક્રમને મળેલા સિંહાસનની ૩૨ પૂતળીઓના આ પૂર્વ-ઇતિહાસને લીધે ‘સિંહાસન-બત્રીસી’ની કથામાળાનો પૂર્વરંગ રચતી આ કૃતિ એ દૃષ્ટિએ મહત્ત્વની

ઠરે છે.
ઠરે છે.
આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, લૌકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટલોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડિત્ય દેખાઈ આવે છે. શંભુરૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંશો ત્વરિત ઘટનાવેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે. કવિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરલ છટાદાર વાણીમાં પણ કવિની ભાષાપ્રભુતા વરતાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર, વિષ્ણુ, બ્રહ્માને સ્મરે છે, પ્રત્યેક આદેશમાં મંગલાચરણ યોજે છે, ઓમકાર અને સિદ્ધસ્વરૂપનો મહિમા કરે છે અને ગુરુવાર(ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે. {{Right|[કી.જો.]}}
આ કૃતિમાં ચમત્કારપ્રધાન ઘટનાઓનો રસ મુખ્ય છે તેમ છતાં એમાં કવિએ આડકથાઓ, લૌકિક દૃષ્ટાંતો અને સુભાષિતો ગૂંથવાની તક લીધેલી છે. એ નિમિત્તે કેટલુંક સંસારચિત્ર અને કેટલોક જીવનબોધ રજૂ થાય છે. સુભાષિતો સંસ્કૃત શ્લોક ને પ્રાકૃત ગાથા રૂપે પણ આવે છે એમાં કવિનું પાંડિત્ય દેખાઈ આવે છે. શંભુરૂપનું વર્ણન, યોગિનીને વિસ્તૃત પ્રાર્થના જેવા અંશો ત્વરિત ઘટનાવેગવાળી આ કૃતિમાં એક પ્રકારની રાહત ઊભી કરે છે. કવિની વાણીમાં અલંકરણ નથી પરંતુ સરલ છટાદાર વાણીમાં પણ કવિની ભાષાપ્રભુતા વરતાઈ આવે છે. આ જૈન કવિ આરંભમાં શંકર, વિષ્ણુ, બ્રહ્માને સ્મરે છે, પ્રત્યેક આદેશમાં મંગલાચરણ યોજે છે, ઓમકાર અને સિદ્ધસ્વરૂપનો મહિમા કરે છે અને ગુરુવાર(ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, જેઠ સુદ ૫)ના રોજ કૃતિનો આરંભ કરે છે તે બધી વીગતો નોંધપાત્ર છે.{{Right|[કી.જો.]}}

26,604

edits