ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 341: Line 341:
   
<span style="color:#0000ff">'''અમરહર્ષ(ગણિ)-૧'''</span> [ઈ.૧૬મી સદી મધ્યભાગ] :''' તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિ(આચાર્યકાળ ઈ.૧૫૩૧-ઈ.૧૫૬૬)ના શિષ્ય. ભૂલથી અમરહર્ષગણિશિષ્યને નામે મુકાયેલા ૧૫ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
<br>
<br>
   
26,604

edits