ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમાપ્રમોદ-૧


ક્ષમાપ્રમોદ-૧[ ] : જૈન સાધુ. રત્નસમુદ્રસૂરિના શિષ્ય. ૪૮ કડીના ‘નિગોદવિચાર-ગીત’ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]