ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણપ્રભ-૧


ગુણપ્રભ-૧ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન સાધુ. ૩ કડીના ‘નેમિ-ગીત’ (લે.ઈ.૧૫૧૮)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]