ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોપાલદાસ-૪


ગોપાલદાસ-૪ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન. ‘મલયસુંદરી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૩)ના કર્તા. સંદર્ભ : રાહસૂચી:૧.[શ્ર.ત્રિ.]