ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દ્વારકાદાસ-૧


દ્વારકાદાસ-૧ [ઈ.૧૮૬૪ સુધીમાં] : ‘ભાગવતદશમસ્કંધ’ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]