ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નીતિહર્ષ


નીતિહર્ષ [                ] : જૈન ૬ કડીની ‘પ્રસન્નચંદ્ર સઝાય’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]