ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રભુરામ-૨


પ્રભુરામ-૨ [સં. ૧૮મી સદી] : પુષ્ટિસંપ્રદાયના ભક્તકવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]