ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમસખી


પ્રેમસખી [સં. ૧૭મી સદી] : પુષ્ટિસંપ્રદાયના કવિ. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]