ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફૂલજી


ફૂલજી [                ] : બારોટ કવિ. ૬ કડીની માતાજીની ૧ ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકવ્ય, પ્ર. સાકરલાલ બુલખીદસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)[કી.જો.]