ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગુદાસ


ભગુદાસ [ઈ.૧૭૮૩માં હયાત] : જૈન. ‘ચોવીશી’ (ર.ઈ.૧૭૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ગી.મુ.]