ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભટસિંહ-ભડસિંહ


ભટસિંહ/ભડસિંહ [                ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]