ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવવિમલ


ભાવવિમલ [ઈ.૧૬૫૫ સુધીમાં] : જૈન. ‘ચોવીસ-જિન-ગીત’ (લે.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]