ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલવિજય


માલશિષ્ય [                ] : ‘માલસેવક’ને નામે મળતી ૩૦ કડીની ‘સમસરણમહિલા-ભાસ’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કા.શા.]