ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રહેમાન


રહેમાન [ ] : ૨ કડીના એક સોરઠા(મુ.)ના કર્તા. કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]