ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંતહર્ષ મુનિ


સંતહર્ષ(મુનિ) [ ] : જૈન સાધુ. સોમના શિષ્ય. ૧૪ કડીની ‘નેમરાજુલ-બારમાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]