ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયસુંદર કવિયણ-૧


સમયસુંદર(કવિયણ)-૧ [ઈ.૧૫૬૬માં હયાત] : ‘સ્થૂલિભદ્ર-રાસ’, (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, કારતક/માગશર-૫, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [જ.ગા.]