ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સ્વરૂપચંદ-૧

From Ekatra Wiki
Revision as of 13:07, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સ્વરૂપચંદ-૧ [ ] : જૈન સાધુ. સૌભાગ્યચંદ્રના શિષ્ય. ‘જિનસ્તવન-ચોવીસી’(મુ.) તથા ૮ કડીનું ‘માલણનું ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. રત્નસાર : ૨, હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]