ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરખવિજ્ય


હરખવિજ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : જૈન હાધુ. ૨૧ કડીની ‘નાલંદાપાડાની હઝાય’ (ર.ઈ.૧૪૮૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન હ્તવનાદિહંગ્રહ, હં. તિલકવિજ્યજી, ઈ.૧૯૩૭. [કા.શા.]