ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિવલ્લભ-૨


હરિવલ્લભ-૨[ ] : અવટંકે ભટ્ટ. ‘દ્વાદશમહિના’ના કર્તા. તેઓ હરિ-૧ હોઈ શકે. હંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]