ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનુબદ્ધ નાટ્ય


અનુબદ્ધ નાટ્ય(Theatre of involvement) : મધ્યમવર્ગીય ધોરણોને આઘાત પહોંચાડવા થતી આ નાટ્યરજૂઆત સામાજિક પરિવર્તનને લક્ષ્ય કરે છે. ચં.ટો.