ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તવારીખ નાટક


તવારીખ નાટક (Chronicle Play) : ઐતિહાસિક ઘટનાઓને આધારે લખાયેલી નાટ્યકૃતિ. જેમકે ‘દર્શક’ની કૃતિઓ ‘જલિયાંવાલા’, ‘૧૮૫૭’. પ.ના.