ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસંગપ્રચુર

Revision as of 11:25, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રસંગપ્રચુર (Episodic)'''</span> : અનેક પ્રસંગોના સંકલન વડે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રસંગપ્રચુર (Episodic) : અનેક પ્રસંગોના સંકલન વડે બનેલી સાહિત્યકૃતિ. આ પ્રકારની કૃતિમાંના પ્રસંગો વાર્તાના મુખ્ય વસ્તુ સાથે સીધી રીતે સંકળાયેલા ન હોય. પ.ના.