ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવમુદ્રા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવમુદ્રા(Mood)'''</span> : ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ, લાગણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવપ્રકાશન
|next = ભાવયિત્રી પ્રતિભા
}}

Latest revision as of 11:20, 1 December 2021


ભાવમુદ્રા(Mood) : ભાવમુદ્રા ચિત્તની સ્થિતિ, લાગણી કે ભાવસ્થિતિને નિર્દેશે છે. સાહિત્યકૃતિની ભાવમુદ્રા કૃતિના વાતાવરણને દર્શાવે છે. કેટલીક સાહિત્યકૃતિઓમાં વસ્તુસંકલનાની પરિવર્તિત પરિસ્થિતિઓ ઉપસાવવા ભાવમુદ્રાનાં પરિવર્તનો હોય છે. ચં.ટો.