ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનુસ્મૃતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનિપિયન વ્યંગકલા (Menippean satire)'''</span> : આના પ્રવર્તક મનિપસ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous =  મનિપિયન વ્યંગકલા
|next = મનોકથન
}}

Latest revision as of 12:02, 1 December 2021


મનિપિયન વ્યંગકલા (Menippean satire) : આના પ્રવર્તક મનિપસ પરથી ઊતરી આવેલી સંજ્ઞા. ગદ્યપદ્યના મિશ્રિત સ્વરૂપમાં મનુષ્યની મૂર્ખામીઓને હસતી એની કૃતિઓનું વેરોએ અને પછી લૂશને અનુકરણ કરેલું. આ પછી બૌદ્ધિક અભિવૃત્તિઓ અને તત્ત્વનિષ્ઠ ચેષ્ટાઓને સંવાદો અને ચર્ચાઓ દ્વારા હસી નાખતું આ સ્વરૂપ અનેક ઉદાહરણોમાં આગળ વધ્યું છે. મિખાઈલ બખ્તિને એના સંવાદપરક ભાષાસિદ્ધાંત માટે ‘કાર્નિવલ’ની સાથેસાથે ‘મનિપિયન વ્યંગકલા’ને પણ ખપમાં લીધી છે. ચં.ટો.