ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મિશ્રવૃત્ત કાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મિશ્રવૃત્ત'''</span> કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{Right|ચં.ટો.}}
{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મિશ્રકૃતિ
|next = મિસ્રા
}}

Latest revision as of 08:25, 2 December 2021


મિશ્રવૃત્ત કાવ્ય(Composite verse) : અનેક વૃત્તપંક્તિઓના સમન્વિત વિનિયોગથી રચાયેલી પદ્યકૃતિ. જેમકે ઉમાશંકર જોશીના ‘નિશીથ’ની પંક્તિઓ : ‘નિશીથ હે! નર્તક રુદ્રરમ્ય/ સ્વર્ગંગનો સોહત હાર કંઠે / કરાલ ઝંઝા ડમરુ બજે કરે / પીંછાં શીર્ષે ઘૂમતા ધૂમકેતુ / તેજોમેઘોની ઊડે દૂર પામરી / હે સૃષ્ટિ પાટે નટરાજ ભવ્ય! {Right|ચં.ટો.}}