ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખકનો હસ્તકંપ


લેખકનો હસ્તકંપ(Writer’s Cramp) : ખૂબ લાંબા સમય સુધી કે વધુ પડતું લખલખ કરવાને કારણે અંગૂઠા અને આંગળીના સ્નાયુઓના સંકોચનમાંથી પીડા સાથે થતો આવતો કંપ. ચં.ટો.