ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખ: Difference between revisions

Replaced content with "{{SetTitle}} '''લેખ''' જુઓ, પત્રકાવ્ય

(Created page with "{{SetTitle}} '''લેખ(Article)''' : કોઈએક ચોક્કસ વિષય અંગે આસ્વાદમૂલક પૃ...")

(Replaced content with "{{SetTitle}} '''લેખ''' જુઓ, પત્રકાવ્ય

Tag: Replaced
Line 2: Line 2:

'''લેખ(Article)''' : કોઈએક ચોક્કસ વિષય અંગે આસ્વાદમૂલક પૃથક્કરણાત્મક કે માહિતીપ્રદ લખાણ જે સામાન્ય રીતે અખબારો, સામયિકો કે વિવિધ કોશોના એક વિભાગ તરીકે જે-તે પ્રકારના મૂળ વિષયને સંલગ્ન એવા, પણ કોઈ વિશેષ મુદ્દાની ચર્ચા, આસ્વાદ કે પૃથક્કરણ સંદર્ભે સ્વતંત્ર સ્વરૂપે પ્રગટ થવા પાત્ર હોય છે. સાહિત્યના સંદર્ભમાં નિબંધ સાથે બાહ્ય-સ્વરૂપગત-સામ્ય ધરાવતો, પણ વસ્તુ-સામગ્રી-સંદર્ભે ભિન્ન એવો આ લેખન-પ્રકાર છે. નિબંધ અને લેખ વચ્ચેનો તફાવત બતાવતાં ઉમાશંકર જોશી લેખને ‘બોધપ્રધાન કે માહિતીપ્રધાન રચના’ (શૈલી અને સ્વરૂપ, પૃ. ૫૩) તરીકે ઓળખાવે છે.
'''લેખ''' જુઓ, પત્રકાવ્ય
{{Right|પ.ના.}}

26,604

edits