ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વસ્તુકવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વસ્તુકવિતા(Physical poetry)'''</span> : વિચારકવિતા(Platonic poetry)થી વિરુદ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વસ્તુ
|next = વસ્તુધ્વનિ
}}

Latest revision as of 09:44, 3 December 2021


વસ્તુકવિતા(Physical poetry) : વિચારકવિતા(Platonic poetry)થી વિરુદ્ધની કવિતા માટે રેન્સમે યોજેલી સંજ્ઞા. રેન્સમ કાવ્યકલ્પન અને અ-કલ્પનપરક પ્રોક્તિને યા વિચારોને વિરોધાવે છે. વૈજ્ઞાનિક પ્રોક્તિ પાંખાં પ્રતીકોથી કામ કરે છે, જ્યારે કવિતા વધુ સમૃદ્ધ અને પ્રત્યક્ષ સંમૂર્તિપરક સંકેતોનો વિનિયોગ કરે છે. વિચારોને મહત્ત્વ આપતી વિચારકવિતા કરતાં આવી વસ્તુકવિતા જુદી છે. ચં.ટો.