Difference between revisions of "ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાચનપ્રક્રિયા"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાચક તાદાત્મ્ય(Reader identification)'''</span> : સાહિત્યજગતનાં પાત્...")
 
 
Line 5: Line 5:
 
{{Right|ચં.ટો.}}
 
{{Right|ચં.ટો.}}
 
<br>
 
<br>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous = વાચક તાદાત્મય
 +
|next = વાચિક
 +
}}

Latest revision as of 09:48, 3 December 2021


વાચક તાદાત્મ્ય(Reader identification) : સાહિત્યજગતનાં પાત્રોના પ્રતિભાવ અને એમની લાગણીઓ સાથે વાચક પોતાની જાતને જે પ્રક્રિયાથી સાંકળી દે છે એ પ્રક્રિયા. ટૂંકમાં, સાહિત્યિક ચરિત્રોના ભાવો અને એમની લાગણીઓનું વાચકોમાં થતું સંક્રમણ. ચં.ટો.