ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિનિક્ષેપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિનિક્ષેપ(Desedimentation)'''</span> : દેરિદાએ વિરચનને પ્રારંભમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિ-નાયક
|next = વિનોક્તિ
}}

Latest revision as of 10:15, 3 December 2021


વિનિક્ષેપ(Desedimentation) : દેરિદાએ વિરચનને પ્રારંભમાં આ સંજ્ઞાથી ઓળખાવેલું. આ ટેક્નીક દ્વારા કૃતિના વિસ્મૃત અને સુષુપ્ત અર્થોના કીટાને બહારની સપાટી પર લાવવામાં આવે છે. આ કીટો કે કાંપ સંચિત થઈને કૃતિના તાણાવાણામાં ઠરેલો હોય છે. આથી વિરચનમાં મૃગણાનો માર્ગ નક્કી થઈ શકે છે. ચં.ટો.