Difference between revisions of "ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષ નામ"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશેષ નામ (Epithet)'''</span> : વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટ...")
 
 
Line 5: Line 5:
 
{{Right|ચં.ટો.}}
 
{{Right|ચં.ટો.}}
 
<br>
 
<br>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous = વિશેષક ચિહ્ન
 +
|next = વિશેષોક્તિ
 +
}}

Latest revision as of 10:24, 3 December 2021


વિશેષ નામ (Epithet) : વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટનો નિર્દેશ કરે એવું વિશેષણ કે એવો વિશેષણખંડ. જેમકે બ. ક. ઠાકોરનું ‘જૂનું પિયરઘર’ સૉનેટમાં જુઓ : ‘માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી, / દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી. ચં.ટો.