ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્લેષણાત્મક નાટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશ્લેષણાત્મક નાટક(Analytical drama)'''</span> : માત્ર ચરમ પરિણતિ...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિશ્લેષણ
|next = વિશ્વકવિતા કેન્દ્ર
}}

Latest revision as of 10:26, 3 December 2021



વિશ્લેષણાત્મક નાટક(Analytical drama) : માત્ર ચરમ પરિણતિ કે પરાકાષ્ઠા જ મંચ પર બતાવવામાં આવે એવું નાટક. આ નાટકમાં પરાકાષ્ઠા તરફ લઈ જનારાં તત્ત્વો તો પડદો ઊઠે એ પહેલાં જ ઘટી જાય છે. ધીરે ધીરે નાટ્યવ્યાપાર દ્વારા તેનો મર્મસ્ફોટ થાય છે. આનો મુખ્ય હેતુ પરાકાષ્ઠાની સ્થિતમાં પાત્રોનું વિશ્લેષણ કરવાનો છે. ચં.ટો.