ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષમારણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિષમારણ(Pharmakon)'''</span> : દેરિદાના વિવેચનવિચારમાં લેખનન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિષમ
|next = વિષયવસ્તુ
}}

Latest revision as of 12:12, 3 December 2021


વિષમારણ(Pharmakon) : દેરિદાના વિવેચનવિચારમાં લેખનને આ સંજ્ઞા દ્વારા વર્ણવવામાં આવ્યું છે. આ સંજ્ઞા ‘વિષ’ અને ‘મારણ’ બંનેનો અર્થસંકેત કરે છે. લેખનની શોધ એ મારણ છે પરંતુ સાથે સાથે એ ભયંકર રસાયણ પણ છે. દેરિદાની વિચારવ્યવસ્થામાં આ દ્વિધા તાણગ્રસ્ત છે. સારું/નરસું; આંતર/બાહ્ય; સ્મૃતિ/વિસ્મૃતિ; વાણી/લેખન – જેવા વિરોધોને એ ઉપસાવે છે. આમ આ સંજ્ઞા વિરોધોની લીલા છે. ચં.ટો.