ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષયવસ્તુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિષયવસ્તુ(Theme)'''</span> : સાહિત્યકૃતિના કેન્દ્રસ્થાને...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિષમારણ
|next = વિષ્કંભક
}}

Latest revision as of 12:12, 3 December 2021


વિષયવસ્તુ(Theme) : સાહિત્યકૃતિના કેન્દ્રસ્થાને રહેલું વિષયવસ્તુ. વાર્તા કે નવલકથાને કોઈ એક ચોક્કસ વિષયવસ્તુની કલાત્મક પરિવ્યાપ્તિ તરીકે મૂલવવાનું વલણ છે. કથાસાહિત્યક્ષેત્રે સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, વૈયક્તિક વગેરે વિષયોના આધારે કૃતિ રચવામાં આવે છે. આ સંજ્ઞાને કેટલીક વાર કૃતિના કેન્દ્રવર્તી વિચારનું સૂચન કરવા માટે પણ પ્રયોજવામાં આવે છે. પ.ના.