Difference between revisions of "ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તાન્ત કથાનક"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
 
Line 5: Line 5:
 
{{Right|ચં.ટો.}}
 
{{Right|ચં.ટો.}}
 
<br>
 
<br>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous = વૃત્તરંજન
 +
|next = વૃત્તાન્તનિવેદન
 +
}}

Latest revision as of 12:16, 3 December 2021


વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse) : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે. ચં.ટો.