ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્ત નાટ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વૃત્ત'''</span> નાટ્ય(Theatre of fact) : સાંપ્રત ઘટનાઓ પર આધારિત આ...")
(No difference)

Revision as of 12:32, 30 November 2021


વૃત્ત નાટ્ય(Theatre of fact) : સાંપ્રત ઘટનાઓ પર આધારિત આ નાટ્યરજૂઆતમાં મોટી હસ્તીઓને તેમજ એમનાં જાહેર વિધાનોને અને સમાચારના શબ્દોને સંડોવવામાં આવે છે. ચં.ટો.