Difference between revisions of "ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેષ્ટનલેખન"

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વેષ્ટનલેખન(Blurb)'''</span> : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સ...")
 
 
Line 5: Line 5:
 
{{Right|હ.ત્રિ.}}
 
{{Right|હ.ત્રિ.}}
 
<br>
 
<br>
 +
 +
 +
{{HeaderNav2
 +
|previous = વેલિ (વેલ)
 +
|next = વેસ્ટલેન્ડ
 +
}}

Latest revision as of 12:20, 3 December 2021


વેષ્ટનલેખન(Blurb) : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સામગ્રી અંગેનું છપાતું સંક્ષેપ લેખન. આ લેખન, જાહેરાતના પ્રકારનું મોટેભાગે ઉત્સાહી અને અતિશયતાભર્યું હોય છે. કોઈ સમતોલ અવલોકનનો એના પર મદાર બાંધી શકાય નહિ. અપેક્ષિત ખરીદનારને એમાંથી પુસ્તક અંગેની માહિતી મળી રહે છે. આ સંજ્ઞાની શોધ અમેરિકન લેખક ગેલેટ બર્જિસે(Gelett Burgess) કરી છે. હ.ત્રિ.