ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંજનસંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યંજનસંવાદ(Consonance)'''</span> : પૂર્વવર્તી અને અનુવર્તી વ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વ્યંગ્યાર્થ
|next = વ્યંજના
}}

Latest revision as of 12:24, 3 December 2021


વ્યંજનસંવાદ(Consonance) : પૂર્વવર્તી અને અનુવર્તી વિવિધ સ્વરો વચ્ચે એકસરખા એકના એક વ્યંજનોનું સઘન પુનરાવર્તન. જેમકે પ્રહ્લાદ પારેખની પંક્તિ : ‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી./પમરતી પાથરી દે પથારી.’ ચં.ટો.